Saturday 30 September 2023

નરેન્દ્ર મોદી

चित्ते वाचि क्रियायांच साधुनामेक्रूपता ।।
- साधु पुरुषो के मन, वचन व कर्म में समानता होती है.। 
   કંઈ એમ જ મોદી નથી થવાતું. સાહેબ હી સાહેબ હૈ. જન અને જનમાનસ બંને Connect કરતા જનપ્રિય જન્સેવક નરેન્દ્રભાઇ મોદી સાહેબનું આજે અંબાજી RoadShow દરમ્યાન સ્થાનિકો દ્વારા જે રીતે સ્વાગત અભિવાદન થયું એ ખરેખર હૃદયસ્પર્શી છે. 

જ્યાં વકતૃત્વ અને કર્તુત્વ બંને સમાન હોય ત્યાંરે જ જન , જનતા અને જનમાનસ પર પ્રભુત્વ પ્રાપ્ત થાય છે.
 
જ્યારે જ્યારે નરેન્દ્રભાઇ મોદીજીને મળતો પ્રેમ જોઈને विष्णु सहस्त्रनाम श्लोक १३ નો भीष्म युधिष्ठिर संवाद સ્મરણમાં આવી જાય.
अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकघृक ।
सुमधा मेधजो धन्यः सत्यमेघा धराधरः ।। 

- जिसे स्वयं के सम्मान की चिंता नहीं जो दूसरों का सम्मान करता है। इसी कारण सर्वमान्य होता है। वही समाज का नैतिक नेतृत्व प्राप्त करता है। ऐसे कार्यकर्ता मेधावी, धन्य, अपनी बात को योग्य रूप से रखने वाला तथा पृथ्वी की भांति सब को संभालने वाला होता है।

- કૃણાલ ભટ્ટ, પાલનપુર 

#વિકાસનો_વિશ્વાસ

યુવા દિન....

#રાષ્ટ્રીય_યુવા_દિન.  ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજી ૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને ક...