મનોભાવ
રડતી'તી એ છાની રહી ગઈ, ઈચ્છા સઘળી ડાહ્યી થઈ ગઈ. પરપોટાએ કિધો બળવો, લહેરો છાની માની વહી ગઈ. ફૂલોએ શું માથું ઊંચક્યુ, કાંટાઓને વ્યાધિ થઈ ગઈ. સંબંધોની નૈયા જોને, મતલબ સરતાં કાણી થઈ ગઈ. નીકળ્યો દિલનો સોદો કરવા, એની પેટી ઠાલી રહી ગઈ. -મેઘા જોષી
A MAN WITH STRONG FAITH IN HIS WORK