દુઃખ

ક્યાંક ક્ષણના કાફલા ફૂંકી જવાના હોય છે, ક્યાંક કાંધે ભાર એ વેંઢારવાના હોય છે,

હો ભલે વેઢે તમારા દુઃખના ટશિયા બધા, એક ફિક્કું સ્મિત દઈ, ભૂલી જવાના હોય છે.

- સંજય પંડયા

Comments

Popular posts from this blog

Succes

લીટી

કુંડેશ્વર મહાદેવ મંદિર , આબુરાજ